જ્યારે વિદેશી $DNA$ અને પ્લાઝમીડને એક જ રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપવામાં આવે છે,ત્યારે તેમને જોડીને પુનઃસંયોજિત પ્લાઝમીડ બનાવવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

  • A
    $DNA$ પૉલીમરેઝ-$III$
  • B
    $DNA$ લિગેઝ
  • C
    Eco $RI$
  • D
    ટેક $(Taq)$ પૉલીમરેઝ

Explore More

Similar Questions

દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ $DNA$ અનુક્રમની લંબાઈનું નિરીક્ષણ કરીને કાર્ય કરે છે. તે $ . . . . $ ને કાપે છે.

આપેલ આકૃતિમાં દર્શાવેલ ઉત્સેચકને ઓળખો.

નીચેનામાંથી કોની પાસે સ્વયંજનનની ઉત્પત્તિ $(ori)$ હોતી નથી?

જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) માં $DNA$ નું મેનીપ્યુલેશન કોની શોધને કારણે શક્ય બન્યું?

જ્યારે $DNA$ ને $EcoR\, I$ દ્વારા કાપવામાં આવે ત્યારે કેવા પ્રકારના છેડા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo