નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહેવામાં આવે છે?

  • A
    પ્રોટીએઝ
  • B
    ડીએનએઝ-$I$
  • C
    આરએનએઝ
  • D
    હિન્દ-$II$

Explore More

Similar Questions

પુનઃસંયોજિત $DNA$ તકનીકમાં વાહક (Vector) એટલે .....

રૂપાંતરણ (transformation) માટે,જીન ગન (gene gun) ની મદદથી સૂક્ષ્મકણોનો મારો ચલાવવામાં આવે છે,જે ............ ના બનેલા હોય છે.

વૈજ્ઞાનિક કારણો આપો: રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં એક્ઝોન્યુક્લિએઝ કરતા એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ વધુ યોગ્ય છે.

નીચેની એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની આકૃતિમાં $M$ અને $N$ લેબલને ઓળખો.

આપેલ પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખતો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો છે?
$5^{\prime} ----- GAATTC ----- 3^{\prime}$
$3^{\prime} ----- CTTAAG ----- 5^{\prime}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo