$Bt$ કપાસનું લક્ષણ $..........$ છે.

  • A
    લાંબા તાંતણા અને કીટકો પ્રત્યે પ્રતિકારકતા
  • B
    મધ્યમ ઉત્પાદન,લાંબા તાંતણા અને કીટકો પ્રત્યે પ્રતિકારકતા
  • C
    વધુ ઉત્પાદન અને સ્ફટિકમય પ્રોટીનયુક્ત ઝેરનું નિર્માણ કરવાની ક્ષમતા જે કીટકોનો નાશ કરે છે
  • D
    વધુ ઉત્પાદન અને બૉલવર્મ પ્રત્યે પ્રતિકારકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે?
$I -$ ચિકિત્સાશાસ્ત્ર $\quad$ $II -$ નિદાન
$III -$ જનીનિક રૂપાંતરિત પાકો $\quad$ $IV -$ પરંપરાગત સંકરણ
$V -$ પોષણમૂલ્યો ધરાવતા ખાદ્યો $\quad$ $VI -$ બાયોરેમિડિએશન
$VII -$ અપશિષ્ટ સુધારણા $\quad$ $VIII -$ પ્રાણીઓનો શિકાર
$IX -$ ઉર્જા ઉત્પાદન

ટ્રાન્સજેનિક્સમાં,લક્ષ્ય પેશીમાં ટ્રાન્સજીનની અભિવ્યક્તિ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?

$GMO$ ટેકનોલોજી શેના માટે ઉપયોગી છે?

$Bt$ કપાસની ખેતી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. "$Bt$" પૂર્વગનો અર્થ શું થાય છે?

બાયોટેકનોલોજીના ઉપયોગોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo