$Prosopis$ (ખીજડો),$Acacia$ (બાવળ) અને $Capparis$ (કેરડો) એ કયા ઉષ્ણકટિબંધીય જીવમ (biome) નું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    ઘાસનાં મેદાન
  • B
    કાંટાળાં જંગલ
  • C
    પાનખર જંગલ
  • D
    સદાહરિત જંગલ

Explore More

Similar Questions

અનુકૂલન (Adaptation) વિશે વિગતવાર સમજાવો.

આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે,તે જણાવો.
$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય અને સ્થાનીક ભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાન (Biomes) ની વિવિધતાનું સર્જન કરે છે.
$(2)$ તાપમાન,પ્રકાશ અને ભૂમી એ નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ઘટકો છે.
$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે,જે ઉષ્ણ રુધિરયુક્ત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે.
$(4)$ રેડ આલ્ગી (લાલ લીલ) એ દરિયાના ઊંડા વિસ્તારોમાં જોવા મળે છે.

નીચે તાપમાન સામે સજીવોના પ્રતિભાવનું આકૃતિ દ્વારા નિરૂપણ આપેલ છે. સાચી જોડ શોધો.

ધ્રુવપ્રદેશોમાં નાના કદનાં પ્રાણીઓ શા માટે ભાગ્યે જ જોવા મળે છે?

નીચેની ચાર પરિસ્થિતિઓ $(1-4)$ ધ્યાનમાં લો અને રણની ગરોળીઓમાં પર્યાવરણ પ્રત્યેના અનુકૂલન તરીકે તેમની સાચી જોડી પસંદ કરો.
પરિસ્થિતિઓ:
$1$. ઊંચા તાપમાનથી બચવા માટે જમીનમાં દર બનાવવા.
$2$. ઊંચા તાપમાન દરમિયાન શરીરમાંથી ઝડપથી ગરમી ગુમાવવી.
$3$. તાપમાન ઓછું હોય ત્યારે તડકામાં બેસવું.
$4$. જાડી ચરબીયુક્ત ત્વચાને કારણે શરીરનું ઇન્સ્યુલેશન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo