જો વિકિરણ દ્વારા બધા જ $Nitrogenase$ ઉત્સેચકોનો નાશ કરવામાં આવે,તો શું નહીં થાય?

  • A
    શિમ્બીકુળની વનસ્પતિ દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન નહીં થાય.
  • B
    વાતાવરણમાં નાઈટ્રોજનનું સ્થાપન નહીં થાય.
  • C
    શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાંતર નહીં થાય.
  • D
    જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતર નહીં થાય.

Explore More

Similar Questions

મૂળ ગંડિકાઓમાં $N_2$ સ્થાપન માટે જોવા મળતા સૌથી મહત્વપૂર્ણ ઉત્સેચકનું નામ આપો. શું તેના કાર્ય માટે કોઈ વિશિષ્ટ ગુલાબી રંગના રંજકદ્રવ્યની જરૂર પડે છે? સમજાવો.

નીચે આપેલ પ્રક્રિયા કઈ છે તે ઓળખો:
$N_2 + 8e^- + 8H^+ + 16ATP \rightarrow 2NH_3 + H_2 + 16ADP + 16P_i$

બેક્ટેરિયામાં નીચેનામાંથી કયો જનીન સમૂહ નાઈટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે?

નાઈટ્રોજન સ્થાપન માટે જરૂરી ઊર્જા $...........$ માંથી મેળવવામાં આવે છે.

કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં જોવા મળતા નાઈટ્રોજનેઝ ઉત્સેચકમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo