જલક્રમક (hydrosere) માં સાચો ક્રમ કયો છે?

  • A
    વૉલ્વોક્સ $\to$ હાઇડ્રીલા $\to$ પિસ્ટીઆ $\to$ સાયપ્રસ $\to$ લેન્ટાના $\to$ ઑક
  • B
    પિસ્ટીઆ $\to$ વૉલ્વોક્સ $\to$ સાયપ્રસ $\to$ હાઇડ્રીલા $\to$ ઑક $\to$ લેન્ટાના
  • C
    ઑક $\to$ લેન્ટાના $\to$ વૉલ્વોક્સ $\to$ હાઇડ્રીલા $\to$ પિસ્ટીઆ $\to$ સાયપ્રસ
  • D
    ઑક $\to$ લેન્ટાના $\to$ સાયપ્રસ $\to$ પિસ્ટીઆ $\to$ હાઇડ્રીલા $\to$ વૉલ્વોક્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું માનવ-નિર્મિત નિવસનતંત્ર છે?

પાણી દ્વારા કયો પ્રકાશ પ્રસારિત થાય છે?

નીચેનામાંથી કઈ નિવસનતંત્રની મુખ્ય કાર્યાત્મક લાક્ષણિકતા નથી?

નિવસનતંત્રના ઘટકોમાં .......... નો સમાવેશ થાય છે.

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$a$. મહાસાગરોમાં ઓગળેલ કાર્બન $i$. $55$ અબજ ટન
$b$. પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનનું વાર્ષિક સ્થાપન $ii$. $71 \%$
$c$. વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ $PAR$ $iii$. $4 \times 10^{13} \ kg$
$d$. મહાસાગરોની ઉત્પાદકતા $iv$. $2$ થી $10 \%$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo