સુએઝ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં,કચરામાં હાજર વિઘટક બૅક્ટરિયાને પ્રક્રિયાની શરૂઆતમાં રિસાઇકલ (પુનઃચક્રણ) કરવામાં આવે છે. તેને......... કહે છે.

  • A
    ચક્રીય પ્રક્રિયા
  • B
    પ્રાથમિક સારવાર
  • C
    ઍક્ટિવેટેડ સ્લઝ ટ્રીટમેન્ટ
  • D
    તૃતીય ટ્રીટમેન્ટ

Explore More

Similar Questions

સુએજ ટ્રીટમેન્ટ (ગંદા પાણીના શુદ્ધિકરણ) માટે સાચો ક્રમ પસંદ કરો.
$i$. પ્રાથમિક સારવાર દ્વારા નિલંબિત ઘન કણોને દૂર કરવા.
$ii$. વેસ્ટ વોટર સ્ક્રીનિંગ (કચરો ગાળવો).
$iii$. અજારક બેક્ટેરિયા સક્રિય સ્લજનું પાચન કરે છે.
$iv$. વાયુમિશ્રણ ટાંકીમાં ફ્લોક્સ દ્વારા સારવાર.
$v$. કાંકરીનું બેસવું (ગ્રીટ સેટલિંગ).

મોટા શહેરોમાં ઘરેલું ગટરનું પાણી

ગંદા પાણી (waste-water) ની સારવાર કોના દ્વારા કરવામાં આવે છે?

કઈ ક્રિયા દ્વારા સુએજ (ગંદા પાણી) માં રહેલા ભૌતિક કણ-દ્રવ્યોનો નિકાલ કરાય છે?
$(i)$ ગાળણ
$(ii)$ ક્લોરિનેશન
$(iii)$ અવસાદન
$(iv)$ જૈવિક પ્રક્રિયા

નીચેનામાંથી કોને આગળની ગટરના શુદ્ધિકરણ (sewage treatment) માટે અજારક સ્લજ ડાયજેસ્ટરમાં નાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo