$x A_{(s)} \rightleftharpoons y B_{(g)} + z C_{(g)}$. જો $\frac{K_c}{K_p} = (RT)^{-2}$ હોય,તો કયું સાચું છે?

  • A
    $y + z - x = -2$
  • B
    $y + z - x = 2$
  • C
    $y + z = -2$
  • D
    $y + z = 2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ માટે,$110 \ ^oC$ તાપમાને સંતુલન સમયે મિશ્રણનું અવલોકિત દબાણ $1.4 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય ..... $atm^2$ છે.

નીચેની સંતુલન પ્રક્રિયા માટે વિવિધ તાપમાને નોંધાયેલ દબાણ સંતુલન અચળાંકના મૂલ્યો નીચે મુજબ છે: $A(g) \rightleftharpoons B(g) + C(g)$.
$1/T \text{ (K}^{-1})$$\log_{10} K_p$
$0.05$$3.5$
$0.06$$2.5$
$0.07$$1.5$

ઉપરોક્ત માહિતી પરથી ગણવામાં આવેલ $\frac{\Delta H^\circ}{R}$ નું મૂલ્ય કેટલું થશે? (નોંધ: ઢાળ $m = -\frac{\Delta H^\circ}{2.303 R}$)

$C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \ atm$ અને $4.0 \ atm$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

પ્રક્રિયા $PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ માં,જો સંતુલને $PCl_5$,$PCl_3$ અને $Cl_2$ દરેકના $2 \ mol$ હોય અને કુલ દબાણ $3 \ atm$ હોય,તો સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય ....... $atm$ છે.

$1000\, K$ અને $2\, atm$ દબાણે,ઘન કાર્બન સાથે સંતુલનમાં રહેલા $CO$ અને $CO_{2}$ ના વાયુમય મિશ્રણમાં દળથી $84\%$ $CO_{(g)}$ છે. આ તાપમાને $C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે $K_{p}$ ની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo