$C_2H_5-C \equiv C-C_2H_5$ $\xrightarrow{Na/liq. NH_3} (A)$ $\xrightarrow{Br_2/CCl_4} (B)$
નીપજ $(B)$ ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

  • A
    નીપજ અવિભાજ્ય (non-resolvable) છે
  • B
    નીપજમાં સંમિતિનું સમતલ (plane of symmetry) છે
  • C
    નીપજમાં $2$ કાઈરલ કેન્દ્રો છે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$KMnO_4$ એસિટિલીનનું ઓક્સિડેશન કરીને શું બનાવશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $2,2-$ડાયબ્રોમોપ્રોપેન આપશે?

જ્યારે પ્રોપાઇન $HgSO_4$ ની હાજરીમાં જલીય $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ છે?

અણુ $CH_3-CH_2-CH_2-C \equiv CH$ માં સિગ્મા $(\sigma)$ બંધોની સંખ્યા $......$ છે.

$H_2SO_4$ અને $HgSO_4$ ની હાજરીમાં પ્રોપાઇનના જળવિભાજનથી કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo