$5 \, mL$ $N$ $HCl$,$20 \, mL$ $N/2$ $H_2SO_4$ અને $30 \, mL$ $N/3$ $HNO_3$ ને મિશ્ર કરવામાં આવે છે અને કદ $1 \, L$ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની નોર્માલિટી કેટલી થાય?

  • A
    $N/5$
  • B
    $N/10$
  • C
    $N/20$
  • D
    $N/40$

Explore More

Similar Questions

$1 \ bar$ દબાણે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનના મિશ્રણમાં વજનથી $20 \%$ ડાયહાઇડ્રોજન છે. ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ ગણો. ($bar$ માં)

$C_3H_8O_3$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનના $0.092 \ g$ નું $CH_3MgI$ ના વધારા સાથે પ્રક્રિયા કરતા $STP$ એ $67.00 \ mL$ મિથેન વાયુ મળે છે. સંયોજનના એક અણુમાં રહેલા સક્રિય હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

અચળ તાપમાન અને દબાણે,જ્યારે $100\, mL$ ફોસ્જિન $(COCl_2)$ નું $80\%$ વિઘટન $CO$ અને $Cl_2$ માં થાય છે,ત્યારે કદમાં થતો ફેરફાર ............... $mL$ નો વધારો છે.

જ્યારે સમાન જથ્થામાં ઝિંકને અલગ-અલગ રીતે સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતા હાઇડ્રોજનના કદનો ગુણોત્તર કેટલો હશે?

$STP$ પર $11.2 \text{ L}$ ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરવા માટે પોટેશિયમ ક્લોરેટ $(KClO_3)$ ના કેટલા મોલ ગરમ કરવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo