$3.2 \, g$ ઓક્સિજન વાયુ $10 \, minute$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં,$2.8 \, g$ નાઈટ્રોજન વાયુ ............ $minute$ માં પ્રસરણ પામશે.

  • A
    $9.3$
  • B
    $8.2$
  • C
    $7.6$
  • D
    $11.8$

Explore More

Similar Questions

વાયુઓ $A$ અને $B$ ના પ્રસરણના દરનો ગુણોત્તર $1 : 0.707$ છે. જો $B$ નું આણ્વીય દળ $32$ હોય,તો $A$ નું આણ્વીય દળ કેટલું હશે?

$0.5 \text{ mol}$ $N_2$ વાયુ, $1.0 \text{ mol}$ $O_2$ વાયુ અને $1.5 \text{ mol}$ $H_2$ વાયુના મિશ્રણનું કુલ દબાણ $18 \text{ bar}$ છે. $O_2(g)$ નું આંશિક દબાણ શોધો. ($\text{ bar}$ માં)

નીચેનામાંથી ક્યા વાયુ મિશ્રણ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી?

$12 \ cm^3$ $SO_{2(g)}$ એક છિદ્રાળુ પટલ દ્વારા $1 \ minute$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિઓમાં અન્ય વાયુના $120 \ cm^3$ $5 \ minutes$ માં પ્રસરણ પામે છે. તો વાયુનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

હાઇડ્રોજન વાયુ એ $C_2H_4$ અને $CO_2$ ના મિશ્રણ કરતા $4$ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. તો મિશ્રણમાં $C_2H_4$ અને $CO_2$ નું મોલર પ્રમાણ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo