પ્રથમ ક્રમની પ્રક્રિયાનો $75\%$ ભાગ $32$ મિનિટમાં પૂર્ણ થાય છે,તો પ્રક્રિયાનો $50\%$ ભાગ ક્યારે પૂર્ણ થયો હશે? ......... $\min$

  • A
    $16$
  • B
    $24$
  • C
    $8$
  • D
    $4$

Explore More

Similar Questions

એક ચોક્કસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$570 \ s$ પછી પ્રક્રિયકનો $32 \%$ ભાગ બાકી રહે છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક ........... $\times 10^{-3} \ s^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
$[$આપેલ છે: $\log_{10} 2 = 0.301, \ln 10 = 2.303]$

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા $45$ મિનિટમાં $50\%$ પૂર્ણ થાય છે. તો આ પ્રક્રિયાને $99.9\%$ પૂર્ણ થતાં કેટલા કલાક લાગશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $50 \, \%$ પૂર્ણ થવા માટે $1 \, h$ સમય લાગે છે. તે જ પ્રક્રિયાને $87.5 \, \%$ પૂર્ણ થવા માટે લાગતો કુલ સમય $..... \, h$ હશે.

પ્રક્રિયા $2 NO_2Cl_{(g)} \longrightarrow 2 NO_{2(g)} + Cl_{2(g)}$ નો વેગ અચળાંક $4.7672 \text{ minute}^{-1}$ છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય ગણો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $\log_{10} K = 12 - \frac{6 \times 10^3}{T}$ દ્વારા આપવામાં આવે છે. જો તેનો અર્ધ-આયુષ્ય સમય $6.93 \times 10^{-3} \, \text{min}$ હોય,તો તાપમાનનું મૂલ્ય શું હશે ($, K$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo