$[Pt(NH_3)(NH_2OH)(H_2O)(Py)]^+$ સંકીર્ણ કેટલા ભૌમિતિક સમઘટકો દર્શાવે છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $5$

Explore More

Similar Questions

જો બાયડેન્ટેટ લિગાન્ડ ઇથેન-$1, 2$-ડાયએમાઇન $(en)$ ને $[Ni(H_2O)_6]Cl_2$ ના લીલા જલીય દ્રાવણમાં $en : Ni$ ના મોલર ગુણોત્તરમાં $1 : 1, 2 : 1, 3 : 1$ મુજબ ક્રમશઃ ઉમેરવામાં આવે,તો તેમના સંબંધિત સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ($B.M.$ એકમમાં) અનુક્રમે કેટલા હશે?

નીચેનામાંથી કયો સંકીર્ણ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે? (પરમાણુ ક્રમાંક $Sc = 21$,$Ti = 22$,$V = 23$,$Zn = 30$)

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન પ્રતિચુંબકીય (diamagnetic) નથી?

$[Cr(NH_3)_2 Cl_4]^-$ ના નીચેના સમઘટકોને ધ્યાનમાં લો અને આ સમઘટકોનું $cis$ અથવા $trans$ તરીકે યોગ્ય વર્ગીકરણ ઓળખો.

નીચેનામાંથી કોણ ભૌમિતિક સમઘટક્તા દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo