$D_1$ અને $D_2$ બે આદર્શ ડાયોડ છે. $i_1$ અને $i_2$ ના મૂલ્યો શોધો.

  • A
    $3\,A, 0\,A$
  • B
    $2.4\,A, 0\,A$
  • C
    $0\,A, 3\,A$
  • D
    $0\,A, 2.4\,A$

Explore More

Similar Questions

બે સમાન $p-n$ જંકશનને નીચે દર્શાવ્યા મુજબ ત્રણ રીતે બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કયા પરિપથમાં બંને $p-n$ જંકશન પરનો પોટેન્શિયલ ડ્રોપ સમાન હશે?

જ્યારે $p-n$ જંકશન પર વોલ્ટેજ $V$ લાગુ કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ $I = I_0 \left( e^{\frac{V}{2 V_T}} - 1 \right)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $I_0$ અને $V_T$ અચળાંકો છે. જો $r_d(I)$ એ જંકશનનો ડાયનેમિક અવરોધ હોય, તો $r_d(1000 I_0) = \alpha r_d(10 I_0)$, જ્યાં $\alpha$ આશરે કોના બરાબર છે?

થર્મીસ્ટર સામાન્ય રીતે......નું બનેલું હોય છે.

$p-n$ જંકશનનો બેરિયર પોટેન્શિયલ નીચેનામાંથી કોના પર આધાર રાખે છે:
$(1)$ સેમિકન્ડક્ટર મટીરીયલનો પ્રકાર
$(2)$ ડોપિંગનું પ્રમાણ
$(3)$ તાપમાન
નીચેનામાંથી કયું સાચું છે?

ડેપ્લેશન લેયર (depletion layer) શેનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo