$H_2SO_4$ ના દ્રાવણનો $pH$ $5.0$ છે. જો આ દ્રાવણમાં વધુ $H_2SO_4$ ઉમેરવામાં આવે તો $pH$ $2.0$ થાય છે. તો $H^{+}$ ની સાંદ્રતા કેટલા ગણી થશે?

  • A
    $100$
  • B
    $10$
  • C
    $1000$
  • D
    $5$

Explore More

Similar Questions

$298 \ K$ $(K_w = 10^{-14})$ તાપમાને $10^{-8} \ M \ HCl$ ના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી થાય?

$0.001 \text{ M } HCl$ દ્રાવણનો $pOH$ ગણો.

$0.1 \ M$ $HCl$ ના $1.0 \ mL$ દ્રાવણમાં પાણી ઉમેરીને કુલ કદ $50 \ mL$ કરવામાં આવે છે. દ્રાવણમાં થયેલ $pH$ ફેરફારની ગણતરી કરો.

$pH \ 1.0$ ધરાવતા $HCl$ ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણતા). $HCl$ દ્રાવણનો $pH$ કેટલો થશે? (આપેલ છે: $\log 2 = 0.30$)

$100 \, mL$ $0.04 \, N \, HCl$ ના જલીય દ્રાવણને $100 \, mL$ $0.02 \, N \, NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo