$Fe_2(CO)_9$ માં મધ્યસ્થ ધાતુ પરમાણુનો $EAN$ કેટલો થશે?

  • A
    $35$
  • B
    $36$
  • C
    $37$
  • D
    $33$

Explore More

Similar Questions

$[Cu(NH_3)_4]^{2+}$ માં $Cu$ નો $EAN$ (Effective Atomic Number) કેટલો છે?

કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક $27$ છે. $Na_{3}[Co(NO_{2})_{4} Cl_{2}]$ માં કોબાલ્ટનો $EAN$ કેટલો છે?

$a$. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$i$. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કયા તત્વની બીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?
$ii$. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કયા તત્વની ત્રીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?
$iii$. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કયા તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે?
$b$. ધાતુને ઓળખો અને તમારા જવાબનું સમર્થન કરો:
$i$. કાર્બોનિલ $M(CO)_5$
$ii$. $MO_3F$

Difficult
View Solution

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં કોબાલ્ટનો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ કેટલો થાય,જો $Co$ નો પરમાણુ ક્રમાંક $Z=27$ હોય?

નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન/આયન સિડવિક $EAN$ નિયમનું પાલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo