$Fe$ (પરમાણુ ક્રમાંક $= 26$) પરમાણુની ઇલેક્ટ્રોનિક ગોઠવણી નીચેનામાંથી કઈ છે?

  • A
    $2, 8, 8, 8$
  • B
    $2, 8, 16$
  • C
    $2, 8, 14, 2$
  • D
    $2, 8, 12, 4$

Explore More

Similar Questions

એક પરમાણુમાં બે ઇલેક્ટ્રોન $A$ અને $B$ માટે ક્વોન્ટમ નંબર્સના સેટ નીચે મુજબ છે:
$A: n=3, l=2, m_l=-2, m_s=+1/2$
$B: n=3, l=0, m_l=0, m_s=+1/2$
$A$ અને $B$ માટે શું સાચું છે?

$_{15}P$ ના પાંચ સંયોજકતા ઈલેક્ટ્રોન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $B$ અને $Z$ નો સ્પિન ક્વોન્ટમ આંક $+1/2$ હોય,તો નીચેનામાંથી કયા જૂથમાં ત્રણ ક્વોન્ટમ આંક સમાન છે?

Difficult
View Solution

$d_{xy}$ ઓર્બિટલનો આકાર કેવો હશે?

સંપૂર્ણ ભરાયેલી અને અર્ધ-ભરાયેલી પેટાકોષોની સ્થિરતા કારણો આપીને સમજાવો.

Difficult
View Solution

નીચેના વિધાનો ધ્યાનમાં લો :
$(a)$ $3d_{x^2-y^2}$ કક્ષકમાં $xy$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(b)$ $3d_{z^2}$ કક્ષકમાં $xy$ સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે.
$(c)$ $2s$ કક્ષકમાં એક નોડલ સપાટી હોય છે.
$(d)$ $2p_z$ કક્ષક માટે,$yz$ એ નોડલ સમતલ છે.
ખોટા વિધાનો પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo