$^{14}CH_2=CH-CH_3 \xrightarrow[\text{અથવા ઊંચું તાપમાન}]{\text{Br}_2 \text{ ની ઓછી સાંદ્રતા}} (?)$
ઉપરની પ્રક્રિયાની નીપજ કઈ છે?

  • A
    $^{14}CH_2=CH-CH_2-Br$
  • B
    $CH_2=CH-^{14}CH_2-Br$
  • C
    $Br-^{14}CH_2-CH(Br)-CH_3$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I :$ નિર્બળ $\pi$-બંધની હાજરી આલ્કીનને આલ્કેન કરતા ઓછા સ્થાયી બનાવે છે.
વિધાન $II :$ દ્વિબંધની પ્રબળતા કાર્બન-કાર્બન એકલ બંધ કરતા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

આપેલી પ્રક્રિયામાં $X$ શું છે?
$HOCH_2-CH_2OH + (COOH)_2 \xrightarrow{210^{\circ}C} X$
(મુખ્ય નીપજ)

જ્યારે સંયોજન $CH_3-C(CH_3)=CH-CH_3$ ની પ્રક્રિયા $NaIO_4$ ની હાજરીમાં $KMnO_4$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

એક આલ્કીન $X$ $(C_6H_{12})$ નું ઓઝોનોલિસિસ કરવાથી એસીટાલ્ડિહાઈડ અને ઈથાઈલ મિથાઈલ કીટોન મળે છે. જ્યારે $X$ ની પ્રક્રિયા $HBr$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ બનશે?

પ્રોપિલિનનું સલ્ફ્યુરિક એસિડ સાથે જળવિભાજન કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo