$\pi$ બંધ કેવી રીતે બને છે?

  • A
    કેન્દ્રના અક્ષ પર પરમાણ્વીય કક્ષકોના અતિવ્યાપન દ્વારા
  • B
    $\pi$ ઇલેક્ટ્રોનની પરસ્પર ભાગીદારી દ્વારા
  • C
    અર્ધ-પૂર્ણ $p-$કક્ષકોના આડછેદીય (sidewise) અતિવ્યાપન દ્વારા
  • D
    $s-$કક્ષકોનું $p-$કક્ષકો સાથેના અતિવ્યાપન દ્વારા

Explore More

Similar Questions

$2p_x$ અને $2p_y$ કક્ષકોના સંમિશ્રણથી કયા પ્રકારનો બંધ રચાય છે? શા માટે?

નીચેનામાંથી કયા અણુમાં બે $\sigma$ અને બે $\pi$ બંધ છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: શૂન્ય ઓર્બિટલ ઓવરલેપ એ આઉટ-ઓફ-ફેઝ ઓવરલેપ છે.
કારણ $R$: તે ઓર્બિટલ્સના અલગ ઓરિએન્ટેશન/અભિગમની દિશાને કારણે પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયા અણુમાં $sp^2-sp$ ઓર્બિટલ ઓવરલેપ દ્વારા રચાયેલ બંધ છે?

$\sigma$ અને $\pi$ બંધની સમજૂતી આપો અને જણાવો કે કઈ કક્ષકોના અતિવ્યાપનથી $\sigma$ અને $\pi$ બંધ બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo