$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ સમીકરણ મુજબ $0.2 \ mol$ $N_2$ અને $0.6 \ mol$ $H_2$ ના મિશ્રણનો $40\%$ ભાગ $NH_3$ આપવા માટે પ્રક્રિયા કરે છે.
અચળ તાપમાન અને દબાણે,વાયુઓના અંતિમ કદ અને પ્રારંભિક કદનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4:5$
  • B
    $5:4$
  • C
    $7:10$
  • D
    $8:5$

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને,$N_2O_{4(g)} \to 2NO_{2(g)}$ પ્રક્રિયા માટે,પ્રક્રિયાનો દર $6 \times 10^{-3} \, atm \, min^{-1}$ છે. આ જ પ્રક્રિયાનો દર $mol \, L^{-1} \, min^{-1}$ એકમમાં શોધો.

જ્યારે મેળવેલ નીપજનું સૂત્ર વજન $70 \ u$ હોય અને પ્રક્રિયકોના સૂત્ર વજનનો સરવાળો $140 \ u$ હોય ત્યારે ટકાવારી પરમાણુ અર્થતંત્ર (percentage atom economy) કેટલું થાય ($\%$ માં)?

$T \ K$ તાપમાને,$3 \ moles$ હાઇડ્રોજન અને $1 \ mole$ $N_2$ ને એમોનિયા બનાવવા માટે પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. જ્યારે $1 \ mole$ એમોનિયા બને છે,ત્યારે પાત્રમાં કુલ દબાણ $15 \ atm$ છે. પાત્રમાં $N_2$ નું આંશિક દબાણ ($atm$ માં) કેટલું હશે ($.5$ માં)?

ફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ એ ટ્રાયબેઝિક એસિડ છે અને તેના ક્ષારોમાંનું એક સોડિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ $(NaH_2PO_4)$ છે. $12 \ g$ સોડિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (આણ્વીય દળ $120$) ને સંપૂર્ણપણે ટ્રાયસોડિયમ ફોસ્ફેટ $(Na_3PO_4)$ માં રૂપાંતરિત કરવા માટે $1 \ M$ $NaOH$ ના કેટલા કદની જરૂર પડશે? (જવાબ $mL$ માં)

$1 \ L$ $1 \ N \ NaOH$ ને તટસ્થ કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo