$N_2$ અને $H_2$ ના $18 \ L$ મિશ્રણમાંથી સમાન તાપમાન અને દબાણે મહત્તમ $6 \ L$ $NH_3$ મળે છે,તો શરૂઆતમાં લીધેલ $N_2$ અને $H_2$ નો ગુણોત્તર શું હશે?

  • A
    $1 : 5$
  • B
    $1 : 1$
  • C
    $1 : 2$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

એક વાયુ મિશ્રણમાં આપેલ તાપમાન અને દબાણે કદથી $25 \% \text{ He}$ અને $75 \% \text{ CH}_4$ છે. મિશ્રણમાં મિથેનનું દળથી ટકાવાર પ્રમાણ આશરે કેટલું હશે ($\%$ માં)?

જો પ્રક્રિયા $2 KClO_{3(s)} \longrightarrow 2 KCl_{(s)} + 3 O_{2(g)}$,$\Delta H^{\circ} = -78 \ kJ$ ને $S.T.P.$ પર કરવામાં આવે,તો ઉત્પન્ન થતા ઓક્સિજન વાયુનું કદ કેટલું હશે ($L$ માં)?

અગાઉના પ્રશ્નમાં,દ્રાવણમાં હાજર $Na_2CO_3$ નું પ્રમાણ ............. $g$ છે.

Difficult
View Solution

$B_2H_6$ ના ત્રણ મોલ મિથેનોલ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરે છે. ઉત્પન્ન થયેલ બોરોન ધરાવતી નીપજના મોલની સંખ્યા કેટલી છે?

$5.75 \ mg$ સોડિયમ બાષ્પનું સોડિયમ આયનમાં રૂપાંતર થાય છે. જો સોડિયમની આયનીકરણ ઉર્જા $490 \ kJ \ mol^{-1}$ હોય અને પરમાણ્વીય ભાર $23 \ g \ mol^{-1}$ હોય, તો આ રૂપાંતર માટે જરૂરી ઉર્જા કેટલી હશે ($kJ$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo