નીચેની કાર્બાઈલેમાઈન પ્રક્રિયામાં,$x$ એ વપરાયેલ $KOH$ ના મોલ દર્શાવે છે:
$C_6H_5NH_2 + CHCl_3 + x KOH \rightarrow C_6H_5NC + 3KCl + 3H_2O$
$x$ નું મૂલ્ય શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એમાઇન્સના એસિટિલેશન દરમિયાન,એસિટિલ ગ્રુપ દ્વારા શું બદલાય છે?

Difficult
View Solution

એનિલીનનું નાઈટ્રેશન કરતા પહેલા $-NH_2$ સમૂહનું એસિટિલેશન શા માટે કરવામાં આવે છે?

પ્રબળ એસિડિક માધ્યમમાં એનિલીનનું નાઈટ્રેશન કરવાથી $m$-નાઈટ્રોએનિલીન નોંધપાત્ર પ્રમાણમાં મળે છે, કારણ કે:

નીચેનામાંથી કયું ફ્રિડેલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી?

બેન્ઝીનડાયઝોનિયમ ફ્લોરોબોરેટ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo