$Zn_{(s)} + 2AgCl_{(s)} \to Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)} + 2Cl^{-}_{(aq)}$ પ્રક્રિયા નીચેનામાંથી કયા વિદ્યુતરાસાયણિક કોષમાં થશે?

  • A
    $Zn_{(s)} | Zn^{2+}_{(aq)} || Ag^{+}_{(aq)} | Ag_{(s)}$
  • B
    $Zn_{(s)} | Zn^{2+}_{(aq)} || Ag^{+}_{(aq)} | AgCl_{(s)} | Ag_{(s)}$
  • C
    $Zn_{(s)} | Zn^{2+}_{(aq)} || Cl^{-}_{(aq)} | AgCl_{(s)} | Ag_{(s)}$
  • D
    $Ag_{(s)} | AgCl_{(s)} | ZnCl_2 | Zn_{(s)}$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ ધ્યાનમાં લો જેમાં એક વિદ્યુત રાસાયણિક કોષને વિદ્યુત વિભાજ્ય કોષ સાથે જોડવામાં આવ્યો છે. વિદ્યુત વિભાજ્ય કોષમાં વિદ્યુત ધ્રુવો $A$ અને $B$ ની ધ્રુવીયતા શું હશે?

નીચેના માટે પ્રક્રિયાઓ આપો:
$(i)$ ડેનિયલ કોષમાં વિદ્યુતધ્રુવ પર થતી પ્રક્રિયાઓ અને તેની રેડોક્ષ પ્રક્રિયા.
$(ii)$ $Cu-Ag$ ગેલ્વેનિક કોષ માટે રેડોક્ષ અને વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓ આપો.

નીચેની કોષ પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$ ની ગણતરી કરો.
$Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \longrightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)} + 2OH^{-}_{(aq)}$
આપેલ છે: $E^{\circ}_{Ag^{+}/Ag} = +0.80 \ V$ અને $E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.76 \ V$

કાર્યરત કોષ માટે કયો વિકલ્પ ખોટો છે? $Pt \mid Cl_{2(g, 1 \ bar)} \mid Cl_{(C_1)}^{-} \parallel Cl_{(C_2)}^{-} \mid Cl_{2(g, 1 \ bar)} \mid Pt$

નીચેની પ્રક્રિયા માટે $25^{\circ} C$ તાપમાને પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^{\circ})$ ($kJ$ માં) શોધો: $3 Ca_{(s)} + 2 Au^{3+}(aq, 1 M) \rightarrow 3 Ca^{2+}(aq, 1 M) + 2 Au_{(s)}$ (આપેલ છે: $E^{\circ}_{Au^{3+}/Au} = +1.50 \ V, E^{\circ}_{Ca^{2+}/Ca} = -2.87 \ V, 1 \ F = 96500 \ C \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo