$27\,^{\circ}C$ તાપમાને $400 \ cm^{3}$ ઓક્સિજનને દબાણમાં ફેરફાર કર્યા વગર $-3\,^{\circ}C$ સુધી ઠંડુ કરવામાં આવે છે. કદમાં થતો ઘટાડો ............... $cm^{3}$ હશે.

  • A
    $40$
  • B
    $30$
  • C
    $44.4$
  • D
    $360$

Explore More

Similar Questions

અચળ તાપમાન $T$ પર $1 \ mol$ આદર્શ વાયુ માટે,$(\log \ P)$ વિરુદ્ધ $(\log \ V)$ નો આલેખ કેવો મળે? ($P :$ દબાણ,$V:$ કદ)

ચાર્લ્સના નિયમ મુજબ,વાયુના કદ વિરુદ્ધ તાપમાનના આલેખનો ઢાળ શું થશે? ($V_0$ એ $0\,^{\circ}C$ તાપમાને વાયુનું કદ છે અને $V_t$ એ $t\,^{\circ}C$ તાપમાને વાયુનું કદ છે)

નીચેનામાંથી કયો આલેખ અચળ તાપમાને અતિવલય (hyperbolic) આકાર ધરાવે છે?

એક સાચું વિધાન પસંદ કરો. વાયુ સમીકરણ $PV = nRT$ માં,

વાયુના એક નિશ્ચિત દળનું કદ $2 \ atm$ દબાણે $250 \ mL$ છે. જો તાપમાન અચળ રાખીને દબાણ વધારીને $2.5 \ atm$ કરવામાં આવે,તો વાયુનું કદ ગણો. ($mL$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo