$MF + XeF_4 \to$ '$A$' ($M^{+} =$ આલ્કલી ધાતુ આયન). '$A$' માં મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને આકાર જણાવો:

  • A
    $sp^3d$,$TBP$
  • B
    $sp^3d^3$,વિકૃત અષ્ટફલકીય
  • C
    $sp^3d^3$,પંચકોણીય સમતલીય
  • D
    કોઈ સંયોજન બનતું નથી

Explore More

Similar Questions

ઉમદા વાયુઓમાં સમૂહમાં નીચે તરફ જતાં,ક્રમિક ઈલેક્ટ્રોનિક કોશ ઉમેરાવાને કારણે નીચેનામાંથી કયા મૂલ્યમાં ઘટાડો થાય છે?

$XeF_6$ નું સંકરણ અને બંધારણ શું છે?

સૂકી હવામાં $Ar$ નું ટકાવાર પ્રમાણ આશરે .......... $\%$ છે. ($\%$ માં)

હિલિયમ સિવાયના ઉમદા વાયુઓની સામાન્ય ઇલેક્ટ્રૉન રચના કઈ છે?

નીચેનામાંથી કયું અસ્તિત્વ ધરાવતું નથી?
$(i)$ $XeOF_{4}$
$(ii)$ $NeF_{2}$
$(iii)$ $XeF_{2}$
$(iv)$ $XeF_{6}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo