નાઇટ્રોજન $N_2$ બનાવે છે,પરંતુ ફોસ્ફરસ $P_2$ માંથી $P_4$ માં રૂપાંતર પામે છે. આનું કારણ નીચેનામાંથી કયું છે?

  • A
    ફોસ્ફરસ પરમાણુઓ વચ્ચે ત્રિબંધનું અસ્તિત્વ.
  • B
    $P-P$ એકલ બંધ $P \equiv P$ બંધ કરતા વધુ સ્થાયી છે.
  • C
    $P-P$ એકલ બંધ $P \equiv P$ બંધ કરતા નબળો છે.
  • D
    મલ્ટીપલ બંધ સહેલાઇથી બને છે.

Explore More

Similar Questions

સમૂહ-$15$ ના તત્વોના ઓક્સાઇડ સંયોજનોની પ્રકૃતિ સમજાવો.

$P_4O_6$ માં એક ફોસ્ફરસ પરમાણુ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

$HNO_3$ ની $P_4O_{10}$ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

$PH_3$ એ અજ્વલનશીલ વાયુ છે પરંતુ કોની હાજરીને કારણે તે જ્વલનશીલ બને છે?

સમૂહ-$15$ ના તત્વોના હાઇડ્રાઇડ્સની બેઝિકતાનો સાચો ઘટતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo