$PCl_3$ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બને છે?

  • A
    $PH_3$
  • B
    $H_3PO_4$
  • C
    $POCl_3$
  • D
    $H_2PO_3$

Explore More

Similar Questions

$PCl_5$ ના ભારે પાણી $(D_2O)$ સાથેના આંશિક જળવિભાજનથી મળતી નીપજ કઈ છે?

જ્યારે નાઈટ્રિક ઓક્સાઈડનું હવા દ્વારા ઓક્સિડેશન થાય છે ત્યારે બનતો લાલ-કથ્થઈ રંગનો વાયુ કયો છે?

$+1$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા નીચેના ક્રમમાં વધે છે:

નાઈટ્રોજન કેટલા ઓક્સાઈડ બનાવે છે?

સાંદ્ર નાઇટ્રિક એસિડ દ્વારા ફોસ્ફરસનું ઓક્સિડેશન થતા કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo