ફોસ્ફરસના એક એસિડનું અણુસૂત્ર $H_3PO_2$ છે. તો તેનું નામ અને બેઝીકતા અનુક્રમે કેટલી હશે?

  • A
    ફોસ્ફોરિક એસિડ અને બે
  • B
    હાઇપોફોસ્ફરસ એસિડ અને બે
  • C
    હાઇપોફોસ્ફરસ એસિડ અને એક
  • D
    હાઇપોફોસ્ફોરિક એસિડ અને બે

Explore More

Similar Questions

$N_2O$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જ્યારે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા $NaOH$ ના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે ત્યારે કયા સંયોજનો બને છે?

આવર્ત કોષ્ટકના $p$-બ્લોક તત્વો પર નોંધ લખો.

Difficult
View Solution

$N_2$ ને ગરમ કરીને અતિ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે

કયું તત્વ અપરરૂપતા (allotropy) દર્શાવતું નથી$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo