$FeSO_4$ નીચેનામાંથી કોની સાથે ભૂખરી રીંગ (વલય) બનાવે છે?

  • A
    $NO_2$
  • B
    $N_2O_3$
  • C
    $NO$
  • D
    $N_2O_5$

Explore More

Similar Questions

શ્વેત ફોસ્ફરસ થાયોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને $PCl_3$ સાથે $A$ અને $B$ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

નિશ્ચેતક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થઈ શકે છે?

લાલ ફોસ્ફરસ કેવો ચળકાટ ધરાવે છે?

$CO_{2}$ ના નિષ્ક્રિય વાતાવરણમાં સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરવાથી સફેદ ફોસ્ફરસ એક વાયુ આપે છે. આ વાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સમૂહ $-15$ નું કયું તત્વ હાઇડ્રોજન સાથે સૌથી વધુ બેઝિક હાઇડ્રાઇડ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo