$N_2O$ માટે નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    તેને લાફીંગ ગેસ (હાસ્ય વાયુ) કહે છે.
  • B
    તે નાઇટ્રસ ઓક્સાઇડ છે.
  • C
    તે રેખીય અણુ નથી.
  • D
    નાઇટ્રોજનના બધા જ ઓક્સાઇડોમાં તે સૌથી ઓછો ક્રિયાશીલ છે.

Explore More

Similar Questions

સફેદ ફોસ્ફરસ હવામાં સળગીને ઘટ્ટ સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. આ શેના નિર્માણને કારણે થાય છે?

કારણો આપો: સાંદ્ર $HNO_3$ ને એલ્યુમિનિયમના પાત્રમાં વહન કરી શકાય છે.

જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

નાઇટ્રોજન સમૂહમાં $N$ થી $Sb$ તરફ જતા હાઇડ્રાઇડમાંનો $H-M-H$ બંધકોણ $90^o$ ની નજીકનો બનતો જાય છે,કારણ કે ......

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ ઓક્સો એસિડનું નામ List-$II$ $P$ નો ઓક્સિડેશન આંક
$(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ $(i) +5$
$(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ $(ii) +4$
$(c)$ હાઇપોફોસ્ફોરિક એસિડ $(iii) +3$
$(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ $(iv) +2$
$(v) +1$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo