નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    એમોનિયાનો ઉપયોગ રેફ્રીજરન્ટ તરીકે થાય છે.
  • B
    $CaCN_2$ અને $C$ ના મિશ્રણને નાઇટ્રોલીમ કહેવામાં આવે છે.
  • C
    $Ca(H_2PO_4)_2$ અને $CaSO_4 \cdot 2H_2O$ ના મિશ્રણને સુપર ફોસ્ફેટ ઓફ લાઇમ કહેવામાં આવે છે.
  • D
    $NCl_3$ નું જળવિભાજન $NH_3$ અને $HOCl$ આપે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ઓક્સીએસિડમાં $P-O-P$ બંધ હોતો નથી?

આપેલ પ્રક્રિયાઓની શ્રેણીમાં $Y$ શું છે?
$P_4 + x NaOH + y H_2O \xrightarrow{CO_2} X + z NaH_2PO_2$
$X + CuSO_4 \rightarrow Y + H_2SO_4$

નાઇટ્રોજન વાયુના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ કેટલા હોય છે?

$P-H$ બંધની મહત્તમ સંખ્યા નીચેનામાંથી કયા અણુમાં જોવા મળે છે?

જ્યારે સાંદ્ર $H_2SO_4$ ને $KNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બ્રાઉન ધુમાડા મળે છે. આ ધુમાડા .... ને લીધે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo