જ્યારે $SO_2$ વાયુને એસિડીફાઇડ $K_2Cr_2O_7$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે દ્રાવણ........

  • A
    દ્રાવણ વાદળી બને છે.
  • B
    દ્રાવણ રંગહીન બને છે.
  • C
    તેનું રિડક્શન થાય છે.
  • D
    દ્રાવણ લીલા રંગનું બને છે.

Explore More

Similar Questions

$K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાં $Na_2SO_3$ ઉમેરતા તે લીલા રંગનું બને છે. આ પ્રક્રિયામાં નીચેના પૈકી કયું સંયોજન બને છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ અધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ છે?
$(A)$ $Ca_{(s)} + 2 H_2 O_{(l)} \longrightarrow Ca(OH)_{2(aq)} + H_{2(g)}$
$(B)$ $V_2 O_{5(s)} + 5 Ca_{(s)} \stackrel{\Delta}{\longrightarrow} 2 V_{(s)} + 5 CaO_{(s)}$
$(C)$ $2 Fe_{(s)} + 3 H_2 O_{(g)} \stackrel{\Delta}{\longrightarrow} Fe_2 O_{3(s)} + 3 H_{2(g)}$
$(D)$ $Cr_2 O_{3(s)} + 2 Al_{(s)} \stackrel{\Delta}{\longrightarrow} Al_2 O_{3(s)} + 2 Cr_{(s)}$

$2[Fe(CN)_6]^{3-} + H_2O_2 + 2OH^{-} \rightarrow 2[Fe(CN)_6]^{4-} + 2H_2O + O_2$ પ્રક્રિયામાં રીડકટન્ટનો તુલ્યભાર શું થશે? (આપેલ છે: $Fe = 56, C = 12, N = 14, O = 16, H = 1$)

નીચેના પ્રતિક્રિયા મિશ્રણોમાં,
$I$. $Cu / CuSO_4 + Ag / Ag_2SO_4$
$II$. $Zn / ZnSO_4 + Cu / CuSO_4$
કોપર અનુક્રમે શું અનુભવે છે?

એસિડિક માધ્યમમાં એક મોલ ફેરસ ઓક્સાલેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે જરૂરી $MnO_4^{-}$ ના મોલની સંખ્યા કેટલી હશે $:-$ ($mole$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo