નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા બંને તરીકે વર્તી શકે છે?

  • A
    $H_2SO_4$
  • B
    $SO_2$
  • C
    $H_2S$
  • D
    $HNO_3$

Explore More

Similar Questions

પ્રક્રિયા $(A) \ S^{2-} + 4H_2O_2 \rightarrow SO_4^{2-} + 4H_2O$ અને $(B) \ Cl_2 + H_2O_2 \rightarrow 2HCl + O_2$ માટે કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તી શકે નહીં?

નીચેની પ્રક્રિયામાં રિડક્ટન્ટ (રિડક્શનકર્તા) ઓળખો: $C_2O_4^{2-} + MnO_4^{-} + H^{+} \longrightarrow Mn^{2+} + CO_2 + H_2O$

$C + H_2O \to CO + H_2$ પ્રક્રિયામાં,$H_2O$ શું તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $H_2SO_4$ ના ઓક્સિડેશનકર્તા ગુણધર્મને દર્શાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo