જ્યારે $SO_2$ વાયુને એસિડિક $K_2Cr_2O_7$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે?

  • A
    $+3$ થી $+6$
  • B
    $+6$ થી $+3$
  • C
    $+12$ થી $+3$
  • D
    $+6$ થી $+2$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો:
$xS_{8\text{(s)}} + yOH^{-}{_{\text{(aq)}}} \rightarrow zS^{2-}{_{\text{(aq)}}} + 2S_2O_3^{2-}{_{\text{(aq)}}} + 6H_2O_{\text{(l)}}$
અનુક્રમે $x, y$ અને $z$ ના મૂલ્યો શોધો.

$NO_3^- + 4H^+ + ne^- \to 2H_2O + NO$ ના સંતુલિત સમીકરણ માટે $n$ નું મૂલ્ય ........ છે.

નીચે આપેલ પ્રક્રિયામાં '$A$' શું છે?
$2Fe^{3+} + Sn^{2+} \to 2Fe^{2+} + A$

જ્યારે ઝિંક સળિયાને $H_2SO_4$ ના દ્રાવણમાં રાખવામાં આવે ત્યારે થતી રેડોક્ષ પ્રક્રિયા લખો.

$SO_2 + H_2S \to$ નીપજ. અંતિમ નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo