નીચેનામાંથી કયો પદાર્થ કેલ્શિયમ ક્લોરાઇટ સૂચવે છે?

  • A
    $CaCl{O_2}$
  • B
    $Ca(ClO_4)_2$
  • C
    $Ca(ClO_3)_2$
  • D
    $Ca(ClO_2)_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું દળ સૌથી ઓછું છે?

$0.05 \ cm$ જાડાઈનું સિલ્વરનું પડ $0.05 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ પર જમા કરવામાં આવે છે. પ્લેટ પર જમા થયેલા સિલ્વરના પરમાણુઓની સંખ્યા . . . . . . $\times 10^{23}$ છે. (પરમાણ્વીય દળ $Ag = 108$,ઘનતા $d = 7.9 \ g \ cm^{-3}$)

$H_{2}SO_{4}$ ના $1 \, L$ જલીય દ્રાવણમાં $0.02 \, mmol$ $H_{2}SO_{4}$ રહેલું છે. આ દ્રાવણના $50 \%$ ભાગને ડાયોનાઇઝ્ડ પાણી સાથે મંદ કરીને $1 \, L$ દ્રાવણ $(A)$ બનાવવામાં આવે છે. દ્રાવણ $(A)$ માં $0.01 \, mmol$ $H_{2}SO_{4}$ ઉમેરવામાં આવે છે. અંતિમ દ્રાવણમાં $H_{2}SO_{4}$ ના કુલ $mmol$ $...... \times 10^{-3} \, mmol$ છે.

આયર્ન સલ્ફાઇડને હવામાં ગરમ કરતા $A$ મળે છે, જે સલ્ફરનો ઓક્સાઇડ છે. $A$ ને પાણીમાં ઓગાળતા એક એસિડ મળે છે. આ એસિડની બેઝિકતા કેટલી છે?

હાઈડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણમાં હાઈડ્રોજનનું વજન $20\%$ છે. મિશ્રણના પ્રતિ ગ્રામ દીઠ અણુઓની કુલ સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo