નીચેનામાંથી કોનો ઉપયોગ ક્લોરિનની બનાવટ માટે થાય છે?

  • A
    ફક્ત $MnO_2$
  • B
    ફક્ત $KMnO_4$
  • C
    $MnO_2$ અને $KMnO_4$ બંને
  • D
    $MnO_2$ અથવા $KMnO_4$

Explore More

Similar Questions

સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ ના $3:1$ ના પ્રમાણમાં બનાવેલા મિશ્રણમાં નીચેનામાંથી શું હોય છે?

હેલોજન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પરમાણુ $X$ એ સમૂહ $17$ $(VIIA)$ માં આવેલું છે અને તે બીજા આવર્તમાં નથી. $X$ ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો $:-$

Difficult
View Solution

$Silver \ nitrate$ $(AgNO_3)$ ત્વચા પર કાળા ડાઘા પાડે છે,તેનું કારણ શું છે?

$NaCl$ (ઘન) $+ K_2Cr_2O_7$ (ઘન) $+$ સાંદ્ર $H_2SO_4 \xrightarrow{\text{warm}} X$. $X$ ના લાલ-કથ્થઈ ધુમાડા મળે છે. સંયોજન $X$ માં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo