આયનિક ગુણધર્મના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી ક્યો ક્રમ સાચો છે?

  • A
    $PbCl_2 < SnCl_4 < KCl < MgCl_2$
  • B
    $SnCl_4 < PbCl_2 < KCl < MgCl_2$
  • C
    $SnCl_4 < PbCl_2 < MgCl_2 < KCl$
  • D
    $PbCl_2 < SnCl_4 < MgCl_2 < KCl$

Explore More

Similar Questions

સહસંયોજક લાક્ષણિકતા વધવાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કયું સંયોજન ગરમ કરવાથી બાષ્પીભવન પામે છે?

$CuF_2$,$CuCl_2$ અને $CuBr_2$ માંથી,તેમની પ્રકૃતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કોની પોલરાઇઝિંગ પાવર (ધ્રુવીભવન ક્ષમતા) વધુ છે?

$LiCl$,$AlCl_3$ અને $NaCl$ ના મિશ્રણમાં ઈથર ઉમેરવામાં આવે છે. આમાંથી કયું ઈથરમાં નિષ્કર્ષિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo