નીચેનામાંથી કયું આંતર-હેલોજન સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી?

  • A
    $BrF_5$
  • B
    $IF$
  • C
    $IF_7$
  • D
    $BrF_3$

Explore More

Similar Questions

ટેન્નેસીન (Tennessine) ની સંજ્ઞા,પરમાણુક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના જણાવો.

સૌથી સરળતાથી રિડક્શન પામતું હેલોજન કયું છે?

હેલોજનના હાઇડ્રોહેલિક એસિડ $(HX)$ ને એસિડિકતાના વધતા ક્રમમાં ગોઠવો.

હાઈડ્રોજન હેલાઈડ $(H - X)$ ની ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

હાઇડ્રોજન સાથે સૌથી ઓછો સક્રિય હેલોજન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo