$ClO_4^-$,$ClO_3^-$ અને $ClO_2^-$ આયનોમાં ક્લોરિન પરમાણુની સંકરણ સ્થિતિ અનુક્રમે કઈ હશે?

  • A
    $sp^3, sp^3, sp^3$
  • B
    $sp^3, sp^2, sp$
  • C
    બધા જ ઘટકોમાં $sp^3$
  • D
    $sp^2, sp^3, sp^3$

Explore More

Similar Questions

નીચેના સંયોજનમાં અનુક્રમે કેટલા $sp^{2}$ અને $sp-$ સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ હાજર છે?

નીચેનામાંથી કોણ $sp^3$ સંકરણ ધરાવતું નથી?

$sp^3$ સંકર કક્ષકમાં $s-$ગુણધર્મની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

નીચેની પ્રક્રિયામાં $Al$ પરમાણુના સંકરણમાં થતો ફેરફાર (જો કોઈ હોય તો) વર્ણવો:
$AlCl_3 + Cl^{-} \to AlCl_4^-$

બંધ યુગ્મ-બંધ યુગ્મ ઇલેક્ટ્રોન વચ્ચે $90^{\circ}$ ના ખૂણાઓની મહત્તમ સંખ્યા શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo