અન્ય હેલોજનની જેમ,ફ્લોરીન ઉંચી ઓક્સિડેશન સ્થિતિ દર્શાવી શકતું નથી,તેનું કારણ ...

  • A
    તે અત્યંત વિદ્યુતઋણ છે.
  • B
    તે $d$-કક્ષક ધરાવતું નથી.
  • C
    તેની પરમાણુ ત્રિજ્યા ઘણી નાની છે.
  • D
    $F^-$ આયન સ્થાયી છે અને નિયોન સાથે આઈસો-ઈલેક્ટ્રોનિક છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલોજન ધાત્વિક ગુણધર્મ ધરાવે છે?

નીચેના હેલોજન $F_2$,$Cl_2$,$Br_2$ અને $I_2$ માંથી કયા તત્વો વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા આપી શકે છે?

$NaCl$ અને $K_2Cr_2O_7$ ના મિશ્રણને સાંદ્ર $H_2SO_4$ સાથે ધીમેથી ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સમજાવો કે શા માટે ફ્લોરિન ફક્ત એક જ ઓક્સોએસિડ,$HOF$ બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo