નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    $XeO_3$ માં ચાર $\sigma$ અને ચાર $\pi$ બંધો છે.
  • B
    $XeO_4$ માં $Xe$ નું $sp^3d^2$ સંકરણ થાય છે.
  • C
    હવામાં ઉમદા વાયુઓમાંથી (વજનથી પ્રતિશત પ્રમાણ) આર્ગોન સૌથી વધુ પ્રાપ્ય છે.
  • D
    પ્રવાહી હીલીયમનો ઉપયોગ ક્રાયોજેનીક પ્રવાહીઓમાં થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઉમદા વાયુ (noble gas) ની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવે છે?

ઝેનોન હેકઝાફલોરાઇડ $(XeF_6)$ ની સિલિકોન ડાયોક્સાઈડ $(SiO_2)$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

ઝેનોન $(Xe)$ ના પાણી સાથેના ક્લેથ્રેટ્સમાં,$Xe$ અને પાણીના અણુઓ વચ્ચે બંધનો પ્રકાર કયો હોય છે?

$XeF_6$ નું બંધારણ શું છે?

ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ,$XeF_4$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo