$XeF_4$ નું સંકરણ અને બંધારણ નીચેનામાંથી કયું છે?

  • A
    $sp^3d$,ટ્રાયગોનલ બાય પિરામીડલ
  • B
    $sp^3$,ચતુષ્ફલકીય
  • C
    $sp^3d^2$,સમતલીય ચોરસ
  • D
    $sp^3d^2$,અષ્ટફલકીય

Explore More

Similar Questions

$PCl_3$ નું નિર્માણ ફોસ્ફરસ પરમાણુના કયા સંકરણના આધારે સમજાવવામાં આવે છે?

$CH_2Cl_2$ (ડાયક્લોરોમિથેન) નું બંધારણ કેવું હોય છે?

નીચે આપેલા સંયોજનમાં $sp^2 - sp^2$ સિગ્મા બંધની સંખ્યા કેટલી છે?

$PCl_{5}$ માં સંકરણનું વર્ણન કરો. શા માટે વિષુવવૃત્તીય બંધોની તુલનામાં અક્ષીય બંધો લાંબા હોય છે?

Difficult
View Solution

$IF_5$,$I_3^-$ અને $I_3^+$ માં મધ્યસ્થ આયોડિન પરમાણુનું સંકરણ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo