નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવાથી તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?

  • A
    આલ્કલી ધાતુઓ સાથે
  • B
    હેલોજન સાથે
  • C
    નિષ્ક્રિય વાયુઓ સાથે
  • D
    આમાંથી કોઈની સાથે નહીં

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
List-$I$ (તત્વની સંજ્ઞા)List-$II$ (સમૂહ નંબર)
$A$. $Mc$$I$. $16$
$B$. $Lv$$II$. $17$
$C$. $Fl$$III$. $15$
$D$. $Ts$$IV$. $14$

સાચો જવાબ છે:

જો કોઈ પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^3 4s^2$ હોય,તો તેને કયા સમૂહમાં મૂકવામાં આવશે?

$(n - 1)d^6 ns^2$ ની ભૂમિ અવસ્થા (ground state) ઇલેક્ટ્રોનિક રચના ધરાવતું સૌથી ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા આવર્તમાં આવેલું છે?

$Uus$ સંજ્ઞા ધરાવતા તત્વનો પરમાણુ ક્રમાંક શું છે?

આવર્ત કોષ્ટકમાં $10^{th}$ તત્વ કયા આવર્તના તત્વો સાથે સામ્યતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo