$XeF_4$ નો આકાર કેવો છે?

  • A
    સ્તરીય ચોરસ
  • B
    ચતુષ્ફલકીય
  • C
    અષ્ટફલકીય
  • D
    ત્રિકોણીય પિરામિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો બંધકોણ સૌથી ઓછો છે?

ડાયક્લોરોનાઈટ્રોનિયમ આયન $[ONCl_2]^+$ અને થાયોનાઈલ ક્લોરાઈડ $(OSCl_2)$ માંથી,કોનો $Cl-\hat{X}-Cl$ બંધકોણ વધારે છે? (જ્યાં $X$ એ મધ્યસ્થ પરમાણુ $N$ અને $S$ છે)

Difficult
View Solution

આપેલ સ્પીસીઝમાંથી આઈસોસ્ટ્રક્ચરલ (isostructural) જોડી ઓળખો.

Difficult
View Solution

નીચેનામાંથી કોણ રેખીય બંધારણ ધરાવે છે :
$(I)$ $NCO^{-}$ $(II)$ $CS_2$ $(III)$ $NO_2^+$ $(IV)$ ઘન $BeH_2$

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ અણુ/આયન List-$II$ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ : અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (મધ્યસ્થ પરમાણુ પર)
$A. ICl_2^-$ $I. 4 : 2$
$B. H_2O$ $II. 4 : 1$
$C. SO_2$ $III. 2 : 3$
$D. XeF_4$ $IV. 2 : 2$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo