${\text{Glycerol}}$ $\xrightarrow{KHSO_4} (A)$ $\xrightarrow{LiAlH_4} (B)$; $(A)$ અને $(B)$ અનુક્રમે શું છે?

  • A
    એક્રોલીન,એલાઈલ આલ્કોહોલ
  • B
    ગ્લિસરીલ સલ્ફેટ,એક્રેલિક એસિડ
  • C
    એલાઈલ આલ્કોહોલ,એક્રોલીન
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં નીપજ $X$ શું છે?
$C_6H_5-CH_2-CH=CH_2 + HCl \rightarrow X$

ઈથીન (ethene) ના હાઇડ્રોજનેશનમાં વપરાતા ઉદ્દીપકની પસંદગી કરો.

જો $(P)$ અને $(Q)$ મુખ્ય નીપજો હોય,તો આપેલી શ્રેણી માટે ખોટું વિધાન શોધો:
$(\pm)-CH_3-CH_2-CH(OH)-CH_3$ $\xrightarrow[\Delta]{H_3PO_4} P$ $\xrightarrow{D_2, Ni} Q$

Difficult
View Solution

નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે માર્કોનિકોવનો નિયમ સૌથી વધુ લાગુ પડે છે?

સાંદ્ર $H_2SO_4$ નો ઉપયોગ કરીને $2-$બ્યુટેનોલના નિર્જલીકરણ માટેની ઉર્જા પ્રોફાઇલ આકૃતિ નીચે આપેલ છે. ઉપરની પ્રક્રિયાની નીપજ $(b)$ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo