એક પાત્રમાં $H_2, SO_2$ અને $CH_4$ દરેકના $0.5 \ mol$ લેવામાં આવ્યા છે. તો $3$ કલાક પછી પાત્રમાં તેઓના આંશિક દબાણનો ક્રમ શું હશે?

  • A
    $P_{SO_2} > P_{CH_4} > P_{H_2}$
  • B
    $P_{H_2} > P_{SO_2} > P_{CH_4}$
  • C
    $P_{CH_4} > P_{SO_2} > P_{H_2}$
  • D
    $P_{H_2} > P_{CH_4} > P_{SO_2}$

Explore More

Similar Questions

List-$I$ માં આપેલી વસ્તુઓને List-$II$ માં આપેલી યોગ્ય વસ્તુઓ સાથે જોડો:
List-$I$List-$II$
$(A)$ સ્નિગ્ધતા (Viscosity)$(I)$ ક્રાંતિક તાપમાન (Critical temperature)
$(B)$ આદર્શ વાયુ વર્તણૂક (Ideal gas behaviour)$(II)$ સમદાબ રેખાઓ (Isobars)
$(C)$ વાયુઓનું પ્રવાહીકરણ (Liquefaction of gases)$(III)$ સંકોચનીયતા અવયવ (Compressibility factor)
$(D)$ ચાર્લ્સનો નિયમ (Charles' law)$(IV)$ $kg \ s^{-2}$
$(V)$ $kg \ m^{-1} \ s^{-1}$

ક્લેહરેટની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય:

નીચેનામાંથી કોનું પૃષ્ઠતાણ વધારે હશે: શુદ્ધ પાણી કે સાબુવાળું પાણી?

જુદા જુદા તાપમાને વાયુના દબાણ અને કદમાં થતા ફેરફારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આલેખ દ્વારા રજૂ કરી શકાય છે. આ આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ જો અચળ તાપમાને વાયુનું દબાણ વધારવામાં આવે તો તેના કદમાં શું ફેરફાર થશે?
$(ii)$ અચળ દબાણે,જો તાપમાન $200 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે તો વાયુના કદમાં શું ફેરફાર થશે?

આલેખ $1 \ atm$ દબાણે એક મોલ આદર્શવાયુ માટે કદ $(V)$ અને તાપમાન $(T)$ વચ્ચેના સંબંધને દર્શાવે છે. સાચો આલેખ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo