$1 \ g$ હિલિયમ માટે નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    તે $1/4 \ mol$ વાયુ ધરાવે છે.
  • B
    તે $STP$ એ $2.24 \ L$ કદ ધરાવે છે.
  • C
    તે $SO_2$ કરતા ચાર ગણો ઝડપથી પ્રસરણ પામે છે.
  • D
    તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા $4 \ g$ મિથેનમાં રહેલા અણુઓની સંખ્યાને સમાન હોય છે.

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ પદાર્થનાં $1$ મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ એટલે તેનું .........
$(ii)$ $1$ $kg$ દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થનાં જથ્થાને તેની ......... કહે છે.
$(iii)$ થરમૉમિટરમાં ફેરનહીટ માપક્રમ ......... ની વચ્ચે દર્શાવેલ હોય છે.
$(iv)$ $NaCl$ માં દરેક $Na^{+}$ બીજા ......... $Cl^{-}$ વડે ઘેરાયેલ હોય છે.

રસાયણવિજ્ઞાનનું મહત્વ શું છે?

જ્યારે $100 \ mL$ $1 \ M \ NaOH$ દ્રાવણ અને $10 \ mL$ $10 \ N \ H_2SO_4$ દ્રાવણને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે પરિણામી દ્રાવણ કેવું હશે?

નીચેના ($I$ થી $IV$) ને વધતા દળના ક્રમમાં ગોઠવો:
$(I)$ $0.5$ મોલ $O_3$
$(II)$ $0.5 \, g$ પરમાણુ ઓક્સિજન
$(III)$ $3.011 \times 10^{23}$ અણુઓ $O_2$
$(IV)$ $STP$ એ $5.6 \, L$ $CO_2$

$1 \text{ mole}$ પોટેશિયમ ક્લોરેટ $(KClO_3)$ નું ઉષ્મીય વિઘટન કરતા અને મળતી વાયુમય નીપજની વધુ પડતા એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ ઓક્સાઈડ $(Al_2O_3)$ ના કેટલા મોલ બને છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo