ગ્રેહામના નિયમ મુજબ પ્રસરણ વેગની ગણતરીમાં નીચેના પૈકી કોને ધ્યાનમાં લેવામાં આવતું નથી?

  • A
    એકમ સમયમાં પ્રસરણ પામતા અણુઓની સંખ્યા
  • B
    એકમ સમયમાં પ્રસરણ પામતું કદ
  • C
    એકમ સમયમાં પ્રસરણ પામતું દળ
  • D
    એકમ સમયમાં દબાણમાં થતો ઘટાડો

Explore More

Similar Questions

દ્રવ્યની ભૌતિક અવસ્થાઓમાં ફેરફાર કરવા માટે કયા પરિબળો જવાબદાર છે?

Difficult
View Solution

$25^{\circ} C$ તાપમાને એક પાત્રમાં $28 \ g \ N_2$,$8 \ g \ He$ અને $40 \ g \ Ne$ નું મિશ્રણ છે. જો વાયુમય મિશ્રણ દ્વારા લાગતું કુલ દબાણ $20 \ bar$ હોય,તો $N_2$ દ્વારા લાગતું આંશિક દબાણ કેટલું હશે ($bar$ માં)?

ઘન,પ્રવાહી અને વાયુ માટે ગતિજ ઊર્જાનો ક્રમ લખો.

બે વાયુઓ $x$ અને $y$ ના પ્રસરણનો દર અનુક્રમે $10 \ mL/sec$ અને $40 \ mL/sec$ છે. તો તેમના મોલર દળનો ગુણોત્તર $(Mw)_{x} : (Mw)_{y}$ કેટલો થશે?

નિરપેક્ષ અથવા કેલ્વિન તાપમાન માપક્રમ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo