આદર્શ વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી,કારણ કે ......

  • A
    તેનું ક્રાંતિક તાપમાન હંમેશા $0\,^\circ C$ કરતા વધારે હોય છે
  • B
    તેના અણુઓ કદમાં પ્રમાણમાં નાના હોય છે
  • C
    તેઓ પ્રવાહીકરણ પામતા પહેલા ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે
  • D
    તેના અણુઓ વચ્ચે કાર્યરત આંતરઆણ્વીય આકર્ષણ બળો નહિવત્ હોય છે

Explore More

Similar Questions

$A, B, C$ અને $D$ એ ચાર અલગ-અલગ વાયુઓ છે,જેમના ક્રાંતિક તાપમાન અનુક્રમે $304.1, 154.3, 405.5$ અને $126.0 \ K$ છે. વાયુને ઠંડો પાડતી વખતે,કયો વાયુ સૌથી પહેલા પ્રવાહીમાં રૂપાંતરિત થશે?

કાંતિક તાપમાને પૃષ્ઠતાણ કેટલું હોય છે?

વાયુનું પ્રવાહીકરણ ...... દ્વારા કરી શકાય છે.

એક વાયુને તાપમાન $T$ અને દબાણ $p$ પર પ્રવાહીમાં ફેરવી શકાય છે જો:

ક્રાંતિક અચળાંકો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo