એક ધનાયન માટે દળ અને વીજભારનો ગુણોત્તર $(m/e)$ $1.5 \times 10^{-8} \ kg/C$ છે. તો આ આયનનું દળ કેટલું હશે?

  • A
    $2.4 \times 10^{-19} \ g$
  • B
    $2.4 \times 10^{-27} \ g$
  • C
    $2.4 \times 10^{-24} \ g$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ન્યુટ્રોનનું દળ આશરે કેટલું હોય છે?

પરમાણુનો ધન વીજભાર

પ્રોટોનનું દળ ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. જો લાગુ પાડવામાં આવેલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો પ્રોટોનની ગતિઊર્જા ............ $KeV$ છે.

Difficult
View Solution

$\alpha$-કણોને શેનો ઉપયોગ કરીને શોધી શકાય છે?

$1$ મોલ ન્યુટ્રોનનું દળ $kg$ માં ગણો. $\left( m_n = 1.675 \times 10^{-27} \ kg \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo